________________
૯૦
માહ પ્રાપ્ત થાય છે. અને એવું પ્રારબ્ધ ખંધાય છે કે પછી અમુક સમય સુધી એ જીવે મનુષ્ય -દેવ-તિય ચ કે નરક, એ ચારમાંની કોઈપણ ગતિમાં અવતરવુ પડે છે. ત્યાં પણ સદાકાળ ટકી રહેવાનુ' નહિ હેતાં તેની મુદ્દત મુકરર હોય છે. મુદત પૂરી થયે ત્યાંથી છૂટી અન્ય સ્થાને અવતરવું પડે છે. એમ જન્મ-મરણના ચક્રાવામાં તેને ઘુમવું પડે છે. ત્યાં કચારેક અધ્યાત્મપેાષક અને કયારેક અધ્યાત્મશેાષક કૂળના સચાગા પ્રાપ્ત કરે છે. આ બધી માહ્ય સામગ્રીના સ ંચાગસર્જક કર્મોને અઘાતી કેમ કહેવાય છે, અને તે વેદનીય આયુ-નામ અને ગાત્ર એમ ચાર પ્રકારનાં છે.
વંદનીય સ’સારી જીવને સુખ-દુઃખના અનુભવ કરાવે છે. આચુકમ મનુષ્યાદિ શરીરામાં ચોક્કસ કાળ સુધી જીવને ટકાવી રાખે છે. નામકમ જીવને ગતિ-જાતિ-શરીરશરીરનાં અવયવ-શરીરનાં રૂપ, સ્વર-યશ-અપયશઈત્યાદિ પ્રાપ્ત કરાવે છે, અને ગોત્રકમ ઉંચ-નીચ કુળ પ્રાપ્ત કરાવે છે. આ પ્રમાણે આ ચારે અઘાતી કર્યાં મુખ્યત્વે કરીને તે જીવને ખાદ્યસામગ્રીના સયેાગમાં સમય ધરાવે છે.
અઘાતી કર્મીની પ્રકૃતિએ (દલિક સમૂ ) જ્ઞાનાદિ મુખ્ય ગુણાને ઘાત નહિ કરતી હાવા છતાં પણ, ચારની સાથે મળેલ શાહુકાર જેમ ચાર કહેવાય છે, તેમ ધાતીકાઁની સત્તા પણ દ્યિમાન હેતે તે અઘાતી પ્રકૃતિએ નાનાદિ ગુણોને ઘાત કરતી દેખાય છે. ઘાતી કર્મ ની સત્તા નષ્ટ થયે છતે અઘાતી મેનેિ! ઉદય તેની પરંપરા નિપજાવી
t