________________
૮૫
પ્રદેશસમૂહની વહેચણી પણ સરખી સખ્યા પ્રમાણ નહિં થતાં, અમુક નિયત ધેારણે જ ન્યૂનાધિક રીતે થાય છે.
1
આમ એક જ સમયે ગૃહિત કામ ણુવ ણામાંથી પિરણામ પામેલ કર્મોના ભાગલા પડી જઈ, પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમૂહની અલગ અલગ રીતે રવભાવાદ્રિ નિર્માણ થવાની હકીકત કેટલાકને આશ્ચર્યકારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચય જેવું નથી. કારણ કે જીવ અને પુગલની અચિંત્ય શક્તિ પ્રત્યક્ષ દેખાય છે. એક જ કારણથી થતા અનેક કા માં અનેક વિચિત્રતા ઉત્પન્ન થવાની પ્રત્યક્ષત, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવેાવાળી વનસ્પતિએમાં આપણે અનુભવીએ છીએ. તદુપરાંત ભાજનના કાળીચે ઉત્તરમાં પ્રવેશ્યા માદ તે જ કોળીયાનું રસ-રૂધિર-માંસ-મેદ-અસ્થિ-મજ્જા અને વી એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતુ પરિણમન તે આપણા રાજેરેજના અનુભવની વાત છે.
શરીરમાં સાતે ધાતુઓની નિરંતર એક પ્રકારની રાષ્ટ્રાચણિક ક્રિયા ચાલ્યા કરે છે. જે ખારાક ખાવાપીવામાં ચવે છે, તે હાજરી અને આંતઢામાં પિરવ થઈ નાડીએમાં ખેંચાઈ તેનાથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારૂપ જે રસનાં સ્થાન, હૃદયમાં જઇ હૃદયમાંના મૂળ રસમાં મળે છે, અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સર્વાં ધાતુāનુ પોષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વાગ થાય છે. ૧ સ્થૂલ. ૨ સૂક્ષ્મ અને ૩ મળ. સ્થૂલરસ પેનાની