________________
૩૧
૯૮ નમે આયુકર્મને પરોપકારવડે સુંદર રીતે સમાપ્ત કરતા
અરિહન્તોને ૯ ન લેકા જવાને ચોગ્ય ક્ષેત્રે આવેલા અરિહન્તોને ૧૦૦ નમે સિદ્ધિસુખને આપનારા અંતિમ તપને કરતા અરિહન્તોને ૧૦૧ નમે ચૌદમે ગુણસ્થાને રહીને શેલેશીકરણ કરતા અરિહોને ૧૦૨ નમે સર્વ સુરાસુરોથી વિરચિત ચરમ સમવસરણમાં વિરાજ
માન અરિહંતોને ૧૦૩ નમે અનાદિ કર્મસાગથી સર્વથા મુક્ત થયેલા અરિહંતોને ૧૦૪ નમે ઔદારિક, તેજસ અને કાર્મણ શરીરથી રહિત
અરિહંતોને ૧૦૫ નો રાગદ્વેષ રૂપ જળથી ભરેલા સંસારસાગરને સારી રીતે
તરી ગયેલા અરિહોને ૧૦૬ નમે જીવપ્રદેશને શરીરના ત્રીજા ભાગે ન્યૂન અને ઘન
કરતા અરિહંતોને ૧૦૭ નમે પૂર્વગ્રાનપ્રવેગથી ધનુષ્યમાંથી છૂટેલા બાણ જેવી
ગતિને પામેલા અરિહંતને ૧૦૮ નામે શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ
અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા અરિહ તેને.
=
૧. મેરુ પર્વત જેવી નિશ્ચલ આત્મદશા. ૨. યોગનિરોધને અભિમુખ ભગવાન જે ધ્યાનક્રિયા કરે તેથી.