________________
૩૦
૮૩ નમે દેવનિર્મિત મણિઓ અને સેનાના દંડવાળા સુંદર
વેત ચામર વડે વીંઝાતા અરિહન્તોને ૮૪ નમો દેવતાઓ વડે જેઓની આસપાસ ચારે બાજુ
જાનુ પ્રમાણ પુષ્પસમુહ રચાયા છે એવા અરિહન્તોને ૮૫ નમો અગ્રભાગે દેવનિર્મિત સૂર્યસમાન તેજસ્વી ધર્મ
ચક્ર વડે શોભતા અરિહન્તોને ૮૬ નમે પૃષ્ઠભાગે નિર્મલ ભામડલથી અલંકૃત અરિહોને ૮૭ નમે દેવભિના નાદથી સૂચિત ત્રિભુવનસ્વામિત્વવાળા
અરિહન્તોને ૮૮ નો દેવતાઓ, મનુષ્ય અને તિર્ય ને પ્રતિબંધ
કરતી પાંત્રીશ ગુણયુક્ત વાણીવાળા અરિહન્તોને ૮૯ નમો ભવ્ય જન રૂપ કમળના વિકાસક અરિહોને ૯૦ નમે ચૌદ પૂર્વેના બીજભૂત ત્રિપદી ગણધરને આપતા
અરિહન્તોને ૯૧ નમે ચૌદ પૂર્વરૂપ સૂત્રોની રચના કરનારા શિષ્યોને
ગણધરપદે સ્થાપતા અરિહન્તોને ૯૨ ન સર્વ સુરે, અસુરો અને મનુષ્ય વડે નમસ્કૃત
ચતુર્વિધ સઘને સ્થાપતા અરિહોને ૩ મો સર્વ પ્રાણે, ભૂત, છે અને સત્ત્વોને વિશે
કરુણભાવવાળા અરિહન્તને ૯૪ નમે દેવેન્દ્રો, ચક્રવર્તિઓ, વાસુદે અને બલદેવે વડે
વંદાતા અરિહન્તોને ૯૫ નમે અનુત્તર વિમાનવાસી દેવતાઓના સંશયને દૂર કરતા
૯૬ નમે શુકલ લેફ્સાએ તેમે ગુણઠાણે રહેલા અરિહન્તોને ૯૭ નમે જીવ, અજીવ વગેરે પદાર્થોને પ્રકાશતા અરિહન્તોને ૧. ૩૫ ગુણોનું વર્ણન દ્વિતીય કર્મક્ષયજ અતિશયના વર્ણનમાં
આપેલ છે.