________________
૨૯
૭૦ નમે વીરાસન વગેરે અનેક આસનએ સ્થિર અરિહં તેને ૭૧ નમે બાવીશ પરિષહાને સુંદર રીતે સહન કરતા અરિહન્તોને ૭૨ નો બાહ્ય અને આંતરિક પરિગ્રહથી રહિત અરિહન્તોને ૭૩ નમે મહાવનમાં પ્રતિમાઓને વહન કરતા અરિહન્તોને ૭૪ મે વિશુદ્ધ અને પવિત્ર ધર્મધ્યાન અને શુકલધ્યાનને સાધતા
અરિહંતોને ૭૫ નમે ક્ષપકશ્રેણીએ ચઢેલા અરિહન્તોને ૭૬ નમે મેહમલ્લને નાશ કરતા અરિહન્તોને ૭૭ મે કાલે પ્રકાશક કેવલજ્ઞાનને પામેલા અરિહન્તોને ૭૮ નો રૂપું, સોનું અને સ્નેથી નિર્મિત ત્રણ ગઢ વડે શોભતા
અરિહન્તોને ૭૯ નમે દેવનિર્મિત સુવર્ણ કમળને વિશે પગને સંસ્થાપિત
કરતા અરિહન્તોને ૮૦ નમો ચતુર્મુખે ચાર સિહાસને વિરાજમાન અરિહન્તોને ૮૧ નમો દેવનિર્મિત ઉત્તમ છત્રથી શોભતા અરિહન્તોને ૮૨ નમો બાર ગુણા" ઊંચા એવા દેવકૃત અશોક વૃક્ષની
રચના દ્વારા પૂજાતા અરિહન્તોને ૧. વિશિષ્ટ સાધનાઓ ૨. ઘાતકર્મની ક્ષપણું-ક્ષય અથે નવા નવા ગુણસ્થાનની પ્રાપ્તિની
વેગવત ગુણશ્રેણી. ૩. લેકમાના સર્વ પદાર્થોના સર્વ ભાવેને તેમ જ લોકબાહ્ય
અવસ્થિત અનત આકાશરૂપ અલકના સંપૂર્ણ સાક્ષાત્કારમય સ પૂર્ણ જ્ઞાનને. ૪. ભગવતનું એક મૂળરૂપ પૂર્વ દિશામાં અને દેવનિર્મિત ત્રણ રૂપ
અન્ય દિશાઓમાં. ૫. ભગવતની ઊંચાઈ કરતાં બાર ગુણ