________________
૫૪ નમે છૂપાવી દીધેલાં અંગોપાંગવાળા કાચબાની જેમ ગુપ્ત
ઈદ્રિવાળા અરિહન્તોને પ૫ મો પક્ષીની જેમ વિપ્રમુક્તતા ગુણવાળા અરિહન્તને પ૬ નમે ગેંડાના શીંગડાની જેમ એકવભાવને પામેલા અરિહન્તોને પ૭ નમે ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત અરિહન્તોને ૫૮ નમે સુલક્ષણો અને ગુણેથી યુક્ત શ્રેષ્ઠ વૃષભની જેમ મેરુ
જેવા મહાવ્રતના ભારને વહન કરવામાં સમર્થ અરિહન્તોને ૫૯ નમે હાથીની જેમ શૂરતા ગુણથી સહિત અરિહન્તને ૬૦ નમે સિહ જેવા નિર્ભય અરિહન્તને ૬૧ નમે સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ગંભીરતા ગુણથી અલંકૃત
અરિહન્તોને દર નમે પૂર્ણિમાના ચન્દ્રની જેમ સૌમ્ય સ્વભાવવાળા અરિહન્તોને ૬૩ નમે સૂર્ય સમાન દીપ્ત તપતેજવાળા અરિહન્તને ૬૪ નમો પૃથ્વીની જેમ સર્વસહત્વ ગુણે ભતા અરિહન્તોને ૬૫ નમે શરદબાતુના પાણીની જેમ સ્વચ્છ મનભાવવાળા
અરિહોને ૬૬ નમે નાના દેશમાં વિચરતા અરિહરતોને ૬૭ નમે બહુ પુણ્યોદયવાળા ભવ્યજનેના દ્વારે આવેલા
અરિહરતોને. ૬૮ નમે બેંતાલીશ ઠેષથી રહિત આહારને ગ્રહણ કરતા અરિ
હત્તાને ૬૯ નર્ક છ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસ
ખમણ, મા ખમણ આદિ તપને તપતા અરિહરતોને
૧ પક્ષી જેમ આકાશમાં મુક્ત રીતે ગતિ કરે તેમ ભગવાન જગતમાં
પ્રતિબધ વિના વિચરે છે. ૨ બધુ જ સહન કરવું ૩ ગોચરી (ભિક્ષા ) માટે ૪ અનુક્રમે ૨, ૩, ૪, ૫, ૧૫, ૩૦ ઉપવાસ