________________
૨૭
૪૪ નમે લોકાઝને પામેલા સર્વ સિદ્ધોને નમસ્કાર કરતા
અરિહન્તોને ૪પ નમે સર્વ સાવદ્ય ગોના પચ્ચકખાણ કરતા અરિહન્તોને ૪૬ નમે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નમાલાથી અલંકૃત અરિ
હતોને ૪૭ નો સમુત્પન્ન નિર્મલ વિપુલમતિ મનપર્યંચ જ્ઞાનવાળા
અરિહન્તોને ૪૮ નમ સમિતિ ગુપ્તિ રૂપ શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત અરિહન્તોને ૪૯ નમે દશવિધ શ્રમધર્મને સંપૂર્ણ રીતે પાળતા અરિ
હિન્તોને પ૦ નો કમળપત્રની જેમ નિર્લેપ અરિહન્તને ૫૧ નો જીવની જેમ અપ્રતિઘાતી શ્રેષ્ઠ વિહાર કરતા
અરિહન્તોને પર ન આકાશની જેમ નિરાશ્રયતા ગુણથી શોભતા અરિહોને ૫૩ નો અર્ખલિત પવનની જેમ અપ્રતિબદ્ધ અરિહન્તોને ૧ સિદ્ધશિલા નામના લેમાના સર્વોપરિ સ્થાનને ૨ મુક્તાત્માઓને ૩ પાપ વ્યાપારના
મહાન પ્રતિજ્ઞાપુર્વક ત્યાગ પ આ ત્રણ મળીને સંપૂર્ણ મોક્ષ સાધન થાય છે. ૬ મનના ભાવોને જાણનારુ જ્ઞાન ૭ ઈર્ષા સમિતિ આદિ પાચ સમિતિ અને મને ગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ ૮–૯ કર્મરૂપ પ્રતિબ ધ–અટકાવ દૂર થતા જ જેમ સસારથી મુક્ત જીવ
એક જ સમયમાં અપ્રતિઘાતી–અખલિત ગતિએ સિદ્ધશિલાએ પહોંચી જાય છે તેમ ભગવ તને પ્રતિબધ–રાગદ્વેષ ન હોવાથી તે અપ્રતિબદ્ધ વિહારી હોય છે.