________________
૩૦ નમે બાલબ્રહ્મચારી અરિહન્તોને ૩૧ નમો વિવાહિત અરિહન્તને ૩ર નો મનુષ્ય સંબંધી પાંચ પ્રકારના ભાગમાં આસક્તિ
વિનાના અરિહન્તોને ૩૩ નમે પરમનીતિ વડે રાજ્ય કરવા દ્વારા સર્વ પ્રજાને સુખ
આપતા અરિહન્તોને ૩૪ નમે વિશુદ્ધ અધ્યવસાયરૂપે ભાવનાવાળા અરિહરતોને ૩૫ નો પિતાની મેળે જ પરમ વૈરાગ્ય પામેલ સ્વયંસંબુદ્ધ
અરિહન્તોને ૩૬ નો ભક્તિના પ્રકર્ષવડે નમ્ર લેકતિક દે વડે વંદાતા
અરિહન્તોને ૩૭ નમે “માગ માગે, જે માગશે તે મળશે, એ ઢંઢેરા સાથે
સાંવત્સરિક મહાદાનને આપતા અરિહન્તોને ૩૮ નમે સર્વ ઈદ્રો વડે દીક્ષાભિષેક કરાતા અરિહન્તોને ૩૯ નમે શિબિકામાં વિરાજમાન અરિહને ૪૦ નમે અશોક આદિ વૃક્ષેથી શોભતા ઉપવનમાં આવેલા
અરિહન્તોને ૪૧ નો ઈન્દ્ર સ્થાપેલ સિહાસન પર વિરાજમાન અરિહન્તોને ૪૨ નો શ્રેષ્ઠ કડાં, કુંડલ, હાર, અર્થહાર, મુકુટ અને માલાને
નિજ શરીર પરથી ઉતારતા અરિહન્તોને ૪૩ ન કાજળ જેવા અતિશ્યામ વાળનો પંચમુષ્ટિ લોચક
કરતા અરિહંતને ૧ અધ્યવસાય-આત્મપરિણામ ૨ પાંચમા દેવલેકમાં રહેનારા વિશિષ્ટ દેવતાઓ ૩ હાથ વડે વાળ ઉખેડી કાઢવાની વિશિષ્ટ ક્રિયા