________________
જી રે ઈશાન કોણ માંહે રચે, કનક રતનમય સાજ રે.
જી રે વૈમાનિક મળી દેવતા, ચૈત્રીજો ગઢ રતન માંય રે,
૨ ૩
જી રે મણિના કાસીસા અતિ ભલા, જી રે સુર કરે ઘણું ઉછાંડુ રે.
જી રે પૂર્વાકિ ચાર ખારણે, જી રે છડીદાર અભિરામ રે.
૩૬૪
તુ ખરુ ખડવાંગ સહી, જી રે કપાલિક મુકુટધારી નામ રે.
રે
જી રે કપાટ રત્નમયી શેલાં, જી રે પંચવરણ અવધાર રે.
જી રે સહેસ સહસ્ર પાંચની સંખ્યા સહી, જી રે શિવ સેાપાન જયકાર રે.
જી રે ચઢશે સરવે સંખ્યા મળી, જી રે પગથી એંશી હજાર રે. ગુ.
જી રે મૂળ ગઢની રચના ઘણી, જી રે જાણે બહુશ્રુતધાર રે
જી રે પડતર ખાસે ધનુષનું. જી રે શેાભા તેહની અપાર રે.
જી રે દાન દયા થકી જાણીને, જી રે અમૃત લહે વિસ્તાર રે.
ગુ.
૧૦
શુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ.
ગુ. ૧૧
શુ.
શુ.
७