________________
૩૬૩
જ્યોતિષ ઈન્દ્ર આણંદશું મ. ગઢ બીજે કરે મને હાર મ. દાન દયા એક ચિત્તથી મ. સેવા કરે અમૃતસાર મ. ૫
ઢાળ ૪ જી રે ભાવ ભલે મન આણીને, જીરે જિનગુણ સહુ મળી ગાય રે, ગુણવત્તા સજન ભક્તિ કરો રે જિનરાજની. જી રે ખીણુ ખીણ પ્રભુ મુખ જેવતા, જી રે સુરમન હરખ ન માય રે. ગુણ ૧ જી રે અદ્ભુત સોનામઈ દીપ, જી રે સ્નિગ્ધ ભા તે અપાર રે. જી રે કેશીસાં રત્નમયી ભલાં, જી રે ચઉદીસે ચાર ચઉબાર રે ગુ. ૨ જી રે એક એક પળ માંહે મળી, જી રે દેવીઓ હાય હોય સાર રે. જી રે જયા વિજ્યા અજિતા ભલી, જી રે અપરાજિતા મનોહાર રે જી રે ઉજજવલ વરણ રાતે વળી, જી રે પીત નીલ અગધાર રે. જી રે કરમા અભય અકુશ ભલા, જી રે પાસ મહુર હથિયાર રે. જી રે ઉભી ઉભય નિરભયપણે, જી રે જિનગુણ ગાવે સનેહ રે. જી રે પડતર પચાસ ધનુષને, જી રે ત્રીજંચ તિર્ય ચ) દેશના સુણેહ રે ગુ. ૫ જી રે દેવછંદો રચે તેહમાં, જી રે પ્રભુ વિશ્રામને કાજ રે.
છે
$
૪
$