________________
૩૬૫
ઢાળ પ
શ્રી જિનવરને ખીરાજવારે, પીઠિકા રચે મનેાહાર, સાહેબ મન વસીયા. એ આંકણી કાંતિ મનેાહર તેનીરે, ઝગમગ જ્યોત અપાર સા સહસ જોજન ઊંચો વળીરે, સ્વશું માંડે વાદ સા. ફરકતી વાયુ જોગથીરે, દિશાને માટે આલ્હાદ સા.
૧
સાહુતી ચાર ખારગેરે; ભિન્ન ભિન્ન તસ નામ, સા. ધર્મધ્વજ માનઘ્વજારે, ગુજધ્વજ સિહ અભિરામ સા,
૩
સા.
દ્વાર દ્વાર પ્રતે ભલારે, મણિના તારણુ ઉદાર પાંચાલી કર ઝાલતીરે, કુસુમ માળા મનેાહાર, સા. પૂર્વ દિશાને મારણેરે, પ્રવેશ કરે જગભાણુ ખમા ખમા સુરપતિ કરે રે, નવી લેાપે કોઈ આણુ સા.
સા.
ચરણ કમળ પીઠિકા ઠવિરે, એમ ઉચ્ચરે જિનરાજ સા. ‘નમેા તિર્થંસ’ સરવે જિનારે, નિજ મુખ વદે મહારાજ સા. પૂર્વ સિહાસણ બેસતારે, કરવા ભિવ ઉપગાર ત્રણ છત્ર શિર ઉપરે રે, ઠકુરાઈ ત્રિભુવન સાર પ્રભુ સરિખી મુદ્રા ભલીરે, વૈક્રિય રૂપ અપાર અમર ત્રણ ક્રિશાને વિશેરે, થાપે પ્રતિમિમ સાર પ્રભુ અતિશય કરી દ્વીપતીરે, સમમુદ્રા ચઉમુખ દાન યા જિન નિરખતાંરે, અમૃત લહે શિવ સુખ
ઢાળ દ
સા.
સા. ७
સા.
સા.
સા.
સા.
શ્રી જિનવર સરીખી રે કે જગ નહિં ઠકુરાઈ, ચદરાજ ભુવનમાં ૨ કે જોવા ચિત્તલાઈ ; પ્રતિહાર જ આઠે રે કે જિનવરને સેહે, તે દેખી ભવિયણ રે કે જગ સઘળા મેહે, શ્રી. ૧
૯