________________ નવ-તત્વ-દીપિકા અહીં સિદ્ધ વિશેષણથી આઠે કર્મને ક્ષય કરનાર, બુદ્ધ વિશેષણથી સર્વજ્ઞ અને સર્વદશી, પારંગત વિશેષણથી સંસારને પાર પામેલા, પરંપરાગત વિશેષણથી ગુણ સ્થાનકની પરંપરાને આશ્રય લઈ મેક્ષમાં જનારા, એ. અર્થ અભિપ્રેત છે. મેક્ષમાં જનારા સર્વ જીવે કર્મ રહિત થાય કે પિતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિથી લેકના અગ્રભાગે. રહેલી સિદ્ધશિલામાં પહોંચી જાય છે અને ત્યાં સદાકાલ સ્થિર રહે છે. આવા સર્વ સિદ્ધ ભગવંતને ત્રિવિધ વંદન કરી. નવ-તત્વ–પ્રકરણ પરની દીપિકા નામની વૃત્તિ પૂરી. કરીએ છીએ. સર્વ જગતનું કલ્યાણ હે - પૃષ્ઠસંખ્યા ૪૩ર +72 = 50 'જાજિક