SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ કરસ નવ-તત્ત્વ દીપિકા. સંસારમાં પરિભ્રમણ કરવું ન પડે, તે માટે તેણે સમ્યકત્વની. પ્રાપ્તિ કરી લેવી જોઈએ. કહ્યું છે કે अतुलगुणनिधानं सर्वकल्याणवीजं, जननजलधिपोतं भव्यसन्चैकचिह्नम् । दुतितरुक्कुठारं पुण्यतीर्थ प्रधानम्, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु || • હું લેકે તમે સમ્યગ્દર્શનરૂપી અમૃત જતુ { પાન કરો, કારણ કે તે અતુલ ગુણાનુ નિધાન છે, સ ક્લ્યાણનું ખીજ છે, જન્મ-મરણામિય સંસારસાગરને ત્તરી જવા માટેનું વહાણ છે, ભવ્યજીવાનુ એક લક્ષણુ. છે, પાપરૂપી વૃક્ષને ઈંઢવા માટે એક કૂહાડા છે, પવિત્ર એવુ તીર્થં છે, સ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનાર છે. ’ અહીં' ‘ સમ્યકત્વ' નામનું તેરમુ પ્રકરણ પૂરુ થાય છે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy