________________
પ્રકરણ ચોદણું સિદ્ધના ભેદો
[ ગાથા પંચાવનમીથી ઓગણસાઠમી સુધી]
(૧) ઉપક્રમ :
મોક્ષમાં ગયેલા ને સિદ્ધ કહેવામાં આવે છે, એ હકીક્ત આગળ કહેવાઈ ગઈ છે. આ સિદ્ધાત્માઓ શક્તિ-સામર્થ્ય તેમ જ ગુણપ્રાપ્તિમાં સમાન હોય છે, એટલે તેમની વચ્ચે કેઈ જાતને ભેદ હોતું નથી, પણ તેમની મેક્ષ પામતી વખતની અવસ્થા વિશેષ પરથી તેમના પંદર પ્રકારે પડે છે. તે અહીં પ્રકરણકાર મહર્ષિ પંચાવનમી ગાથામાં આ પ્રમાણે રજૂ કરે છેઃ (ર) મૂળ ગાથા : નિજ નિન ચિડરિસ્થા, િશન રિંગ થી નર નjTI पत्तेय स बुद्धा, बुद्धबोहिय इवकाणिवका य ॥५५॥