SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તાવ-દીપિકા તા-અનંત. ગત –-અતીત, વ્યતીત, ભૂત. શરીર અને વા, તે તીરદ્ધા. ગટ્ટા-કાલ. અજય-અનાગત, ભવિષ્ય. अणागय मने अद्धा ते अणागयद्धा. શ્રદ્ધાં–કાલ. ગઈrળા-અનંતગુણો. (૫) અર્થ–સંકલના: અનંત ઉત્સર્પિણીઓ (અને અવસર્પિણીઓ) ને : એક પુદગલપરાવર્ત કાળ જાણવી. તેવા અનંત પુદગલપરાવર્તને ભૂતકાળ અને તેથી અનંતગુણ ભવિષ્યકાલ જાણવો. (૬) વિવેચનઃ જેમાં રસ-કસ શુભાદિ ભાવેનું ઉત્સર્ષણ થાય, એટલે કે અનુક્રમે ચડતા પરિણામો જણાય, તેને ઉત્સર્પિણી કાલ કહેવામાં આવે છે. ઉત્સર્પિણીકાલ પૂરું થયા પછી તરત જ અવસર્પિણીકાલ શરૂ થાય છે. તેમાં રસ-કસ શુભાદિ ભાવેનું અવસર્ષણ થાય છે, એટલે કે તે અનુક્રમે ઓછા થતા જાય છે. ઉત્સર્પિણીકાલ પછી અવસર્પિણીકાલ અને પછી પાછો ઉત્સર્પિણીકાલ આવે છે, એટલે અહીં ઉત્સર્પિણીઓ શબ્દથી ઉત્સર્પિણ અને અવસર્પિણું એ બંને પ્રકારે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy