________________
સમ્યકત્વ
૪૧૭
-
-
ગ્રહણ કરવાના છે. ઉત્સર્પિણી કાલ ૧૦ કેડીકેડી સાગરેપમ જેટલું હોય છે અને અવસર્પિણી કાલ પણ ૧૦ કેડાછેડી સાગરોપમ જેટલું હોય છે. આ રીતે ૧. ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણમાં ૨૦ કડાછેડી સાગરોપમ એટલે કાલ વ્યતીત થાય છે, તેને કાલચક કહેવામાં આવે છે.
ઉત્સર્પિણી કાલમાં છ આરા હોય છે, તેનાં નામ અને તેનું કાલમાન આ પ્રમાણે સમજવું પહેલે દુષમ-દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ બીજે દુષમ આરે ૨૧૦૦૦ વર્ષ ત્રીજે દુષમ-સુષમ આરે બેંતાલીશ હજાર વર્ષ જૂન
( ૧ કેડાડી સાગરોપમ કાલ થે સુષમ–દુષમ આરે ૨ કેડીકેડી સાગરોપમ કાલ પાંચમે સુષમ આરે ૩ કેડાછેડી સાગરોપમ કાલ છઠ્ઠો સુષમ-સુષમા આરે ૪ કેડાછેડી સાગરોપમ કાલ
અવસર્પિણને કમ આથી ઉલટો હોય છે, એટલે કે તેમાં પ્રથમ સુષમ-સુષમા આરે, પછી સુષમ આરે અને છેવટે દુષમ-દુષમા આરે હોય છે. તે દરેક આરાનું કાલમાન તે ઉપર મુજબ જ હોય છે. હાલ અવસર્પિણી કાલને પાંચમે દુષમ નામને આરે ચાલી રહેલે છે. આવી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીઓ વ્યતીત થાય, ત્યારે એક પુદ્ગલપરાવર્ત એટલે કાલ, વ્યતીત થયેલે ગણાય.
: . પુદ્ગલપરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી