SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યત્વ છ ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે, પણ તે એના ભેદ કરી શકતા નથી; જ્યારે ભવ્ય જીવો અપૂર્વકરણના ચગે એ ગ્રંથિના ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની પના કરે છે, જે કરણ ક્રિયા પૂર્વે થઈ નથી, તે અપૂર્વકરણ. (૧) ઉપક્રમ : ત્રેપનમી ગાથામાં પુદ્ગલપરાવત કાળના ઉલ્લેખ ર્યાં છે. તેની સ્પષ્ટતા ચાપનમી ગાથામાં પ્રકરણકાર મહર્ષિ આ પ્રમાણે કરે છે (૨) મૂળ ગાથા : उस्सप्पिणी अणता, पुग्गलपरियट्टओ मुणेयव्वो । asiarsarअद्धा, अणागयद्धा अनंतगुणा ।। ५४ ॥ (૩) સંસ્કૃત છાયા उत्सर्पिण्योऽनन्ताः, पुद्गलपरावतको ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा, अनागताद्धानन्तगुणाः ॥५४॥ ', (૪) શબ્દાથ : રાષિળી–ઉત્સર્પિણીઓ. અળતા–અનંત. ૨૭ પુનઃજયિદૃો-પુગલપરાવત કાલ. મુળેચવો જાણવા. તે-તે પુદ્ગલપરાવ. તે અને ગળતા તે ડñતા.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy