________________
સમ્યકત્વ
ચેવ –નિશ્ર્ચયથી.
સંથારો-સ'સાર.
કાપ
જેમાં જીવાતું નિરંતર સંસરણુ-ભ્રમણ થાય છે,
તેને સ'સાર કહે છે.
(૫) અર્થ-સકલના :
જેઓએ માત્ર અંતમુ ધૃત પણ સમ્યકત્વના સ્પર્શ કરેલા હોય, તેને કઈક ન્યૂન એવા અધ પુદ્દગલપરાવત જેટલા જ સંસાર હાય છે. તેથી અધિક નહિ.
(૬) વિવેચન :
૯ સમયનું જઘન્ય અંતર્મુહૂત અને ૨ ઘડીમાં ૧ સમય ન્યૂન કાળનું ઉત્કૃષ્ટ અંતર્મુહૂત ગણાય છે. તેની વચ્ચેના કાળ એટલે ૧૦ સમયથી માંડીને ઉત્કૃષ્ટ અંતર્મુહ સુધીના કાળ મધ્યમ અંતર્મુહૂત ગણાય છે. અહી અંતર્મુહત શબ્દથી અસંખ્ય સમયપ્રમાણુ મધ્યમ
અંતર્મુહ ગ્રહણ કરવાનુ છે.
કોઇ જીવને માત્ર આ અંતર્મુહ જેટલા કાળ માટે જ સમ્યકત્વની પના થઈ હોય અને ત્યારબાદ તે ત્યાંથી પડી, મિથ્યાત્વ પામી, તીવ્ર કર્મબંધ કરી, સંસારમાં પરિભ્રમણ કરે તો વધારેમાં વધારે કઇક ન્યૂન
અધ પુદ્ગલપરાવત કાળ સુધી જ કરે, પછી તે પુનઃ સમ્યકત્વ પામી, ચારિત્ર ગ્રડુણ કરી, અવશ્ય માક્ષે જાય.