________________
સમ્યક્તવ
૪૧.
-
-
-
-
-
મ-મનમાં
સમ્યકત્વ. નજરું-નિશ્ચલ, ચલાયમાન ન થાય તેવું, દે,
ર૪તેનું. (૫) અર્થ–સંકેલના
જિનેશ્વરના કહેલાં સર્વે વચન સત્ય જ હોય, પણ અસત્ય ન હોય, એવી બુદ્ધિ જેના મનમાં હેય છે, તેનું સમ્યકત્વ દઢ રહે છે. (૬) વિવેચન
પ્રાપ્ત થયેલું સમ્યકત્વ ચાલ્યું ન જાય, મલિન ન થાય, ડગમગે નહિ, તે માટે મુખ્ય ઉપાય શ્રી જિનેશ્વર ભગવંતના વચને પરની પરમ શ્રદ્ધા છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે મનુષ્ય એમ માને છે કે “શ્રી જિનેશ્વર ભગવંત ક્રોધ, લોભ, ભય, હાસ્ય વગેરે દોષથી રહિત વીતરાગ પરમાત્મા હાઈ કદી અસત્ય બોલે નહિ, તેમને અસત્ય બલવાનું પ્રયોજન શું? તેઓ જે કંઈ વચન. બેલે, તે સત્ય જ હોય. તેનું સમ્યકત્વ સ્થિર રહે છે, નિર્મળ રહે છે અને જરાપણું ચલાયમાન થતું નથી.
અહીં માત્ર “નિર-મણિયારું વચUTછું' ન કહેતાં “ના” વિશેષણ લગાડયું છે, તેનું કારણ એ છે કે જિનેશ્વરનાં અમુક વચનેને સત્ય માને અને અમુક વચનને અસત્ય માને, તે તેનું સમ્યકત્વ દૂષિત થાય છે અને. ચાલ્યું જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે –