________________
સમ્યકલ
૪૭
સમ્યકત્વ એક ભવમાં બે વાર અને સમસ્ત સંસારચક્રમાં પાંચ વાર પ્રાપ્ત થઈ શકે છે. આ સમ્યકત્વ અંતર્મુહૂત થી વધારે રહેતું નથી. ઉપર કહેલી સાતેય ક પ્રકૃતિના સંપૂર્ણ ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રકટ થાય, તેને ક્ષાયિક સમ્યકત્વ કહેવાય. તેનેા કાલ સાઢિ અનત છે. ઉપર કહેલી સાત પ્રકૃતિમાંથી ઉયમાં આવેલાના ક્ષય, તેમજ સત્તામાં પડેલાના વિપાકથી ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રકટ થાય, તેને ક્ષા પશ્ચમિક સમ્યકત્વ કહેવાય. આ સમ્યકત્વના વધારેમાં વધારે કાળ ૬૦ સાગરોપમ છે. પહેલું અને બીજી સમ્યક્ત્વ નિરતિચાર છે, જ્યારે ત્રીજું સમ્યકત્વ સાતિચાર છે, તેથી આ સમ્યકત્વને શકા, ઢાંક્ષા આદિ અતિચારો લાગે છે.
ઔપશમિક આદિ ત્રણ પ્રકારામાં મિાસમ્યકત્વ ઉમેરીએ તે તેના ચાર પ્રકારો થાય. ઉપર હેલી સાતમાંની ફક્ત મિશ્ર માહનીય માઁની પ્રકૃતિ ઉદ્દયમાં હાય અને બાકીની પ્રકૃતિ ઉપશાંત હાય, તે વખતે જે સમ્યકમિથ્યાત્વરૂપ મિશ્રભાવ અંતર્મુહૂત પર્યંત હાય, તેને મિશ્ર સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વમાં જિનપ્રણીત તત્ત્વ પર ન રાગન દ્વેષ એવી સ્થિતિ હોય છે. કેટલાક ઔપશમિક આદિ ત્રણ પ્રકાશમાં વેદ્યક સમ્યકત્વ ઉમેરીને તેના ચાર પ્રકારો માને છે. ક્ષાયિક સમ્યકત્વ પ્રકટ થતાં પહેલાં સમ્યકત્વ માહનીયનાં જે ચમ દલા વેદાય છે, તેને વેદક સમ્યકત્વ કહેવામાં આવે છે.
આ ચાર પ્રકાશમાં સાસ્વાદનસમ્યકત્વ ઉમેરીએ