________________
સમ્યકત્વ
૪૫
(૨) તે નિત્ય છે.
(૩) તે કર્મોના કર્તા છે.
(૪) તે કફળના ભાક્તા છે.
(૫) તે પેાતાના પુરુષાથથી સકલ ક`બ ધનાને તોડી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને
(૬) એ મોક્ષના ઉપાય પુણ્યજનક પ્રવૃત્તિ તથા સવર અને નિરાની આરાધના છે.
આ રીતે છ સ્થાને સિદ્ધાંતા જેના મનમાં ખરાખર ડસે, તેને તત્ત્વભૂત પદાર્થોં પર શ્રદ્ધા થઈ ગણાય અને તેજ સમ્યકત્વ છે. કહ્યું છે કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સ ફર્શનમ્-તત્ત્વભૂત પદ્યાર્થીનું યથા શ્રદ્ધાન, તે સમ્યગ્
દર્શન છે.’
અહીં' કોઈ એમ પૂછે કે ‘શુ જીવ આદિ નવતત્ત્વ જાણનારને જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ? અન્યને નહિ? ’ તેા પ્રકરણકાર મહર્ષિ તેના સમાધાન અર્થે જણાવે છે કે જ્ઞાનાવરણીય કર્મીના તથાવિધ ક્ષયાપશમના અભાવે કઈ આત્મા જીવ આદિ નવતત્ત્વોનું સ્વરૂપ ખરાખર જાણી શકે નહિ, પરંતુ તેની આંતરિક શ્રદ્ધા એવી હોય કે આ નવતત્ત્વા યથાર્થ છે, સત્ય છે, તેા તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રકાર ભગવતાએ કહ્યું છે કે ' एगविहं दुविहं ત્તિવિદ્, ના પંચવિદું રવિનું સમ્મ-સમ્યકત્વ એક પ્રકારનું,