________________
મેક્ષતા
3%
સિદ્ધાત્માઓને જીવત્વ હોય છે અને તેથી જ તેઓ જીવરૂપે સદાકાળ ટકી રહે છે. આને પરિણામિક ભાવ સમજવાને છે. (૧) ઉપમઃ |
હવે પ્રકરણકાર મહર્ષિ પચાસમી ગાથામાં કમપ્રાપ્ત અલ્પબદ્ધવ નામનું દ્વાર તથા ઉપસંહારનાં વચને કહે છે. તે આ પ્રમાણે (૨) મૂળગાથાઃ
थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा।
इअ मुक्खतत्व मेअं, नवतत्ता लेसओ भणिया ॥५०॥ (૩) સંસ્કૃત છાયાઃ स्तोका नपुंसकसिद्धाः स्त्रीनरसिद्धाः क्रमेण संख्यगुणाः। इति मोक्षतत्वमेतन्नवतत्वानि लेशतो भणितानि ॥५०॥ (૪) શબ્દાર્થ :
દેવા-ડા, અલ્પ. નપુંસા -નપુંસકલિંગે સિદ્ધ થયેલા. શી–સ્ત્રીલિંગે. નર-નલિંગ, પુરુષલિંગે. સિ–સિદ્ધ થયેલા.
-અનુક્રમે. સંણા-સંખ્યાતગુણ સુએ, એ પ્રમાણે. ”