SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તત્વ-દીપિકા - - - - અવશ્ય હોય છે. આ જ કારણે શાસ્ત્રોમાં સિદ્ધાત્માઓને “ વારિત્તી જે વારિત્તી” કહા છે. વળી દાનાદિક ચાર પ્રવૃત્તિઓ ગ્રહણ-ધારણ રેગ્ય • બાદરપરિણામી પુદ્ગલ સ્કના લીધે સંભવે છે અને સિદ્ધાત્મામાં ગ્રહણધારણ ચગ્ય બાદરપરિણામી યુગલ સ્કને અભાવ હોય છે, એટલે તેમાં આ ચાર લબ્ધિઓ હોતી નથી. અને જેમાં ક્રિયા-પ્રવૃત્તિ હય, તેને વીર્ય - કહીએ તે એ લક્ષણ પણ સિદ્ધાત્મામાં ઘટી શકતું નથી, કારણ કે “સિદ્ધ જં વિ”િ એવું આગમવચન છે. - પરંતુ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા આત્મપરિણામરૂપ દાનાદિક લબ્ધિઓ સિદ્ધાત્માને હોય છે. આ વિવેચનના સાર રૂપે એમ સમજવું કે સિદ્ધા- ત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ક્ષાયિક ભાવે મુખ્યતા હોય છે, પણ બીજા સાત ભાવેને સર્વથા - નિષેધ નથી. • પારિણામિક ભાવના ત્રણ પ્રકારે છેઃ (૧) છત્વ, (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ તેમાં સિદ્ધાત્મા- એને જીવત્વ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ હતું - નથી. મોક્ષમાં જવાની ગ્યતા તે ભવ્યત્વ અને અ ગ્યતા તે અભવ્યત્વ. સિદ્ધાત્માએ તે મેક્ષ પ્રાપ્ત કરી • લીધું છે, એટલે આ બેમાંથી એક પણ ભાવ તેમને ઘટી શકતે નથી. શાસ્ત્રમાં સિદ્ધાત્માઓને “નો અવ્યો તો - જમત્રા' કહ્યા છે, તેનું રહસ્ય આ જ છે. • •
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy