________________
નવતર-દીપિકા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
• જૈન શાસ્ત્રકારોએ અસંખ્યાત તથા અનંતના પણ કેટલાક પ્રકારે પાડેલા છે, તે અન્ય ગ્રંથિથી જાણવા.
સિદ્ધાત્માઓ દ્રવ્યરૂપે શાશ્વત હોય છે, પણ તેમાં કઈ પ્રકારને ભાવ હોય છે કે નહિ? તેને ઉત્તર ભાવદ્વારથી સાંપડે છે. તેમાં જણાવ્યું છે કે “સિદ્ધોનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે હોય છે અને જીવવ પારિણમિક ભાવે હોય છે. આને અર્થ એમ સમજાવીને કે (૧) પથમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાપશમિક, (૪)
ઔદયિક અને (૫) પરિણામિક એ પાંચ પ્રકારના ભાવે પૈકી સિદ્ધાત્માઓને ક્ષાયિક તથા પારિણામિક એ બે ભાવે હેય છે, પણ આપશમિક, ક્ષાપશમિક કે ઔદયિક ભાવ હેત નથી, કારણ કે આ ત્રણે ય ભાવે કર્મજન્ય છે. આ
“ક્ષાયિક ભાવના નવ પ્રકારે છે: (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદર્શન, (૩) શાયિક સમ્યકત્વ, () ક્ષાયિક ચારિત્ર, (૫) દાનલબ્ધિ (૬) લાલબ્ધિ, (૭) ભેગ
મેહનીય કમની ઉપશાંત અવસ્થા (અનુદય અવસ્થા)ને *ઉપશમ કહેવામાં આવે છે. તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ, તે
ઓપશમિક ભાવ કર્મને સર્વથા નાશ થ, તે ક્ષય. તેનાથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ, તે ક્ષાયિક ભાવ, ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને ઉદયમાં નહિં આવેલાં કર્મોને ઉપશમ, તે ક્ષયપશ. તેથી ઉત્પન્ન થયેલે આત્મપરિણામ તેક્ષાયોપથમિક ભાવ. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા ગતિ, શ્યા, કષાય આદિ આત્મપરિણામ, તે ઓયિક ભાવ અને વસ્તુને અનાદિસ્વભાવ તે પારિણમિક વિભાવ,