SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષતત્ત્વ ૩૫૧ વવહારરાશિમાં આવીને તથા અનુક્રમે પ્રગતિ સાધીને ગમે તેટલા જીવા માક્ષમાં જાય તે પણ રહિત થવાના નહિ. અનંત આછા ગણિતના સિદ્ધાંત અહીં' અાખર લાગુ પડે છે. આ અહી એ સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે આ સજ્ગ્યાએ ત્રણ પ્રકારની છે: (૧) સખ્યાત, (૨) અસ`ખ્યાત અને (૩) અનંત. તેમાં સખ્યાતના અધિકાર પૂરો થયા પછી અસ ખ્યાતના અધિકાર શરૂ થાય છે અને અસંખ્યાતને અધિકાર પૂરો થયા પછી અન ંતના અધિકાર શરૂ થાય છે. આ અનતનુ ગણિત આપણી કલ્પનામાં એકદમ આવે તેવુ' નથી, કારણ કે આપણે સખ્યાતના ગણિતથી જ ટેવાયેલા છીએ, સંખ્યાતના ગણિતમાં ૫ માંથી ૩ લઈ એ ૨ રહે અને ૨ માંથી ૨ લઈએ તેા રહે, અહીં વાતના છેડા આવે. પણ અનંતમાં તેવું નથી. અનંતમાંથી અનંત જાય તો પણુ અનંત જ રહ્યા કરે. જો તેના છેડે આવતા હાય તા તેને અનંત કહેવાય જ કેમ? એટલે અનત નિંગાઢમાંથી અનત જીવા સાક્ષે જાય તો પણ અનત જ બાકી રહે. સંસાર કદી જીવઅન ત અનત, એ અનતની કલ્પના આવે તે માટે અહી' એક એ ઉદાહરણા આપીશુ’. ૧ ની સખ્યાને ૨ થી ગુણુતાં જ રહીએ તે કયાં સુધી જીણી શકાય ? અથવા ૧ ની સંખ્યાને ૨ થી ભાગતાં રહીએ તે કયાં સુધી ભાગી શકાય ? તેના છેડે આવશે નહિ, એટલે ત્યાં અનંત વાર એમ કહીને જ સતાષ માનવા પડે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy