________________
નવ-તત્વ-દીપિકા
સિદ્ધ જીવની એ સંખ્યાને કેટલી સમજવી? તેને ઉત્તર અહીં ભાગદ્વારથી આપવામાં આવ્યે છે.
“સિદ્ધ છ સર્વ જીવેના અનંતમા ભાગે છે.” આને અર્થ એમ સણજવાને છે કે સિદ્ધ જેની સંખ્યા ચદપિ અનંત છે, પણ સંસારી જીની સંખ્યા સાથે તેની સરખામણી કરવામાં આવે તે તેના અનંતમાં ભાગ. જેટલી જ થાય છે. અહીં એ જાણી લેવું જરૂરનું છે કે સિદ્ધોની સંખ્યા સર્વ સંસારી જીના અનંતમા ભાગે તે છે જ, પણ તે એક નિગદના પણ અનંતમા ભાગે જ છે. તે અંગે નિર્ગથપ્રવચનમાં નીચેની ગાથા પ્રસિદ્ધ છે :
जइआ य होइ पुच्छा, जिणाण मग्गंमि उत्तरं तइया। इक्कस्स निगोयस्स वि, अणंतभागो उ सिद्धिगओ।
જિનમાર્ગમાં જ્યારે જ્યારે શ્રી જિનેશ્વર દેવને પૂછવામાં આવે છે કે “હે ભગવન ! અત્યાર સુધીમાં કેટલા જીવે મોક્ષે ગયા ત્યારે ત્યારે ઉત્તર મળે છે કે “હજી એક નિગદને અનંતમે ભાગ મેક્ષમાં ગયે છે.'
આ લેકમાં નિગદના નામથી ઓળખાતા અસંખ્યાત ગેળાઓ છે. આ દરેક ગેળામાં અસંખ્યાત નિગેહ હેય. છે અને તે દરેક નિગેદમાં અનંત અનંત જીવ હોય છે. આવી એક નિગેહના અનંતમા ભાગ જેટલા જ હજી સુધી સિદ્ધિગતિ એટલે મિક્ષને પામેલા છે.
આમાંથી એ વસ્તુ ફલિત થાય છે કે નિગદમાંથી