________________
૩૮૮
નવ-તત્વ-દીપિકા અહીં ક્ષેત્ર નામના અનુગદ્વારે એમ કહેવામાં આવ્યું છે કે “એક સિદ્ધને જીવ લેકના અસંખ્યાતમાં ભાગમાં રહેલું છે અને સર્વ સિદ્ધ છે પણ લેકના અસંખ્યાતમા ભાગમાં જ રહેલા છે.”
પ્રથમ ક્ષણે તે એમ જ લાગે છે કે આ કેમ બની શકે? પણ સર્વ પરિસ્થિતિ લક્ષ્યમાં લેવાથી આ કથનની યથાર્થતા સમજાય છે.
સૌથી જઘન્ય બે હાથના શરીરવાળા અને ઉત્કૃષ્ટ પાંચસે ધનુષ્યના શરીરવાળા મનુષ્ય સિદ્ધ થાય છે. હવે સિદ્ધ થનારે આત્મા જ્યારે શરીરને ત્યાગ કરે છે, ત્યારે શરીરની અંદરને પિલાણને ભાગ પૂરાઈ આત્મપ્રદેશને. ઘન થાય છે, તેથી તેમના મૂળ શરીરની અવગાહનાને એક તૃતીયાંશ ભાગ ઘટે છે અને બે તૃતીયાંશ ભાગ, બાકી રહે છે. આ રીતે સિદ્ધની જઘન્ય અવગાહના ૧ હાથ અને ૮ આંગળ તથા ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય, ૧ હાથે અને ૮ આંગળ હોય છે. ક્ષેત્રનું આ પ્રમાણ લેકના અસંખ્યાતમા ભાગ જેટલું છે. - હવે સિદ્ધના સમગ્ર જી લેકના અગ્રભાગે ૪૫ લાખ જન પ્રમાણુ સિદ્ધશિલા છે, ત્યાંથી ૧ જન દૂર લેકને અંત છે, તે એજનના | મા ભાગમાં લકાતને અડીને ૪૫ લાખ જનપ્રમાણ ક્ષેત્રમાં રહેલા છે. ક્ષેત્રનું આ પ્રમાણ લેકના અસંખ્યાતમાં ભાગ જેટલું જ છે.