________________
મેક્ષિતત્વ
૩૮૯ અહીં એટલું યાદ રાખવું ઉચિત લેખાશે કે સમસ્ત લેક ૧૪ રજજુપ્રમાણ ઊંચે છે. તેમાં ૧ રજૂનું પ્રમાણ નિમિષ માત્રમાં ૧ લાખ જન જનાર દેવ છે માસમાં જેટલું અંતર વટાવે તેટલું છે અથવા તે ૩૮,૧૨૭,૯૭૦ મણને એક ભાર એવા એકહજાર મણ ભારવાળા તપેલા ગેળાને જોરથી ફેંકવામાં આવે અને તે ગતિ કરતે ૬ માસ, ૬ દિવસ, ૬ પહેર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર કાપે, તેટલું છે. તેથી જ ઉપરના ક્ષેત્રોને લેકના અસંખ્યાતમા ભાગ જેટલા કહેલા છે. (૧) ઉપક્રમઃ
હવે કમપ્રાપ્ત સ્પર્શના, કાલ અને અંતર નામના દ્વારે કહેવા માટે પ્રકરણકાર મહર્ષિ અડતાલીશમી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળ ગાથાઓ : फुसणा अहिया कालो, इग सिद्ध पडुच्च साइओणंतो। पडिवाया भावाओ, सिद्धाणं अंतरं नत्थि ॥४८॥ (૩) સંસ્કૃત છાયાઃ स्पर्शनाधिको काल:, एकसिद्ध प्रतीत्य साधनन्तः । प्रतिपाताऽभावतः सिद्धानामन्तरं नास्ति ॥४८॥ (૪) શબ્દાર્થ:
–સ્પર્શના.