________________
માક્ષતત્ત્વ
એવી છે. અર્થાત્ એ પ્રાકૃતિક ભેદો છે, એટલે તેમાં કોઇ કાળે કંઈ પરિવત ન થઈ શકતું નથી. '
ભવ્ય આત્માએ સામાન્ય રીતે પાપભીરુ હાય છે, એટલે કે તેમનાથી કોઈ પાપ થઈ જાય, તે તેમનુ હૃદય દુભાય છે. જ્યારે અભ આત્માના પરિણામ સામાન્ય રીતે નિષ્ઠુર હાય છે, એટલે કે તેમનાથી કાઈ પાપ થઈ જાય તા પણ તેમના હૃદય પર કોઈ અસર થતી નથી. આ મામતમાં અંગારમ કસૂરિન્તુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. સંસારી જીવે સની અને અસની એમ એ પ્રકારના હોય છે. તેમાં સન્ની એટલે વિશિષ્ટ મને વિજ્ઞાનવાળા જીવને ચારિત્રના ચાગ હાવાથી તેમને મેક્ષની પ્રાપ્તિ થાય છે, પણ અસ'ની એટલે વિશિષ્ટ મના વિજ્ઞાનથી રહિતને ચારિત્રના ચેગ નહિ હાવાથી, તેમને માક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી.
સંસારી જીવે સયમ કે ચારિત્રની અપેક્ષાએ સાત પ્રકારના છે. જેમકે—સામાયિકચારિત્રવાળા, છેદોપસ્થાપન ચારિત્રવાળા, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, સૂક્ષ્મસ પરાય ચારિત્રવાળા, યથાખ્યાતચારિત્રવાળા, દેશવિરતિને
ધારણ કરનારા તથા અવિરતિ એટલે જેમણે કોઈ પણ પ્રકારની વિરતિ–વ્રતધારણા કરી નથી એવા. આ જીવે પૈકી યથાખ્યાતચારિત્રવાળાને જ માક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે એ ચારિત્ર સંપૂર્ણ શુદ્ધ છે. તેથી ભિન્ન અન્ય ચારિત્રામાં ઓછી કે વત્તી અશુદ્ધિ હોઈ તેમને