________________
નથી.
સે–શેષમાં, બાકીની માર્ગણાઓમાં, (૫) અર્થ–સંકલના :
મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, . સંસી, યથાખ્યાતચારિત્ર, ક્ષાયિક સમ્યકત્વ, અનાહાર, કેવલદર્શન અને કેવળજ્ઞાન એ માર્ગણએમાં મોક્ષ છે, શેષ માર્ગણુઓમાં મેક્ષ નથી.. () વિવેચન :
મક્ષ કઈ માર્ગણુઓમાં હોય? અને કઈ માર્ગ ણામાં ન હોય, તેનું સ્પષ્ટીકરણ આ ગાળામાં કરવામાં આવ્યું છે.
સંસારી પ્રાણીઓ નક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ. ચાર ગતિઓ પૈકી કેઈપણ એક ગતિમાં હોય છે. તેમાં મનુષ્યગતિમાં રહેલો જીવ મોક્ષ પામી શકે પણ બાકીની ત્રણ ગતિમાં રહેલ જીવ મોક્ષ પામી શકે નહિ. અહીં કઈ પ્રશ્ન કરે કે “એમ શાથી?” તે સર્વવિરતિચારિત્ર વિના મોક્ષ નથી અને સર્વવિરતિચારિત્ર માત્ર મનુષ્યગતિમાં જ સંભવે છે, તેથી અન્ય ત્રણ ગતિવાળાને મોક્ષને સંભવ નથી.
સંસારી પ્રાણુઓ એકેન્દ્રિય આદિ પાંચ જાતિમાં વિભક્ત છે. તેમાંની પંચેન્દ્રિય જાતિમાં રહેલે જીવ . મોક્ષ પામી શકે, પણ બાકીની ઈન્દ્રિયવાળા મેક્ષ પામી .