________________
૩૮૦
નવતત્ત્વ-દીપિકા
હવે મોક્ષમાં કઈ કઈ માર્ગણઓ હોય છે? તે દર્શાવવા માટે પ્રકરણકાર મહર્ષિ વેંતાલીશમી ગાથાનું કથન આ પ્રમાણે કરે છે : (૨) મૂળ ગાથા: नरगइ पणि दि तस भव सन्नि अहक्खाय खहअसम्मत्ते । मुक्खोऽणाहार केवल-दसणनाणे न सेसेसु ॥४६॥
(૩) સંસ્કૃત છાયાઃ -नरगतिपवेन्द्रियत्रसभव्यसंज्ञियथाख्यातक्षायिकसम्यक्त्वे । मोक्षोऽनाहारकेवल-दर्शनज्ञाने न शेषेषु ॥ ४६॥ (૪) શબ્દાર્થ :
RT-નરગતિ, મનુષ્યગતિ. નિર્વિ-પંચેન્દ્રિય જાતિ. નરલ–ત્રસકાય. મ–ભવ્ય. -જિ-સંજ્ઞી. લાવવાચવ્યાખ્યાતચારિત્ર. રિયરમ-ક્ષાયિકસમ્યકતવમાં. મુકો-મેક્ષ છે.
-અનાહાર. જેવા -કેવલદર્શન. નાખે-કેવળજ્ઞાનમાં.