________________
માશ્ચતત
392
હાય, તે સજ્ઞી અને જે વિશિષ્ટ મનેાવિજ્ઞાન રહિત હાય, .
તે અસંગી.
(૧૪) આહારમા ણા-૨
૧ આહારક
૨ અનાહારક
ભવધારણીય શરીરને લાયક આજ કે આજસ આહાર, લેામઆહાર અને વલાહાર પૈકી યથાસભવ. આહારવાળા તે આહાર અને એ ત્રણેય આહારથી રહિત તે અનાહારક અપર્યાપ્ત અવસ્થામાં તેજસ—કાÖણુ શરીર – વડે ગ્રહણ કરાતા આહાર તે આજસઆહાર, શરીરપતિ પૂર્ણ થયા ખાદ્ય ત્વચા કે શરીર દ્વારા કરાતા આહાર તે લેામઆહાર અને કોળિયાથી મુખ દ્વારા લેવાતા આહાર તે જ્વલાહાર.
ગ્રહણુ .
ઉત્તરભેદાની સખ્યા ૪+ ૫ + ૬ + ૩ + ૩ + ૪ + ૮ + ૭ + ૪ + ૬ + ૨ + $ + ૨ + ૨ = ૬૨ છે.
આ દરેક માગણામાં સવ સંસારી જીવાના સમાવેશ થાય છે. અન્ય રીતે કહીએ તા સ સંસારી જીવા ગતિની દૃષ્ટિએ ચાર પ્રકારના છે, ઈન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારના છે, કાયની દૃષ્ટિએ છ પ્રકારના છે, એમ - સત્ર સમજવાનું છે.
(૧) ઉપક્રમઃ
પીસ્તાલીશમી ગાથામાં માણુાઓનું વર્ણન કર્યું "--