SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ગુ90 નવતત્ત્વ-દીપિકા (૧૧) ભવ્યમાર્ગ-૨ ૧ સભ્ય ૨ અભવ્ય મોક્ષે જવાની ગ્યતા જેનામાં હેય, તે ભવ્ય અને તે એગ્યતા જેનામાં ન હોય તે અભવ્ય. અહીં સંપ્રદાયથી જાતિભવ્યને ભવ્યમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે તેમને પણ મોક્ષ થતું નથી. (૧૨) સમ્યકત્વમાર્ગણ-૬ ૧ પરામિક ૨ ક્ષાપથમિક ૩ ક્ષાયિક ૪ મિશ્ર ૫ સાસ્વાદન ૬ મિથ્યાત્વ સમ્યકત્વનું વર્ણન તેરમા પ્રકરણમાં કરેલું છે. જીવને સમ્યકત્વની સ્પર્શના ન થઈ હોય, ત્યારે મિથ્યાત્વ હોય છે, તેથી સમ્યકત્વમાર્ગણામાં મિથ્યાત્વને પણ સ્થાન આપેલું છે. (૧૩) સંસીમાગણ-૨ ૧ સંસી ૨ અસંગી જેને દીર્ઘકાલિકી સંજ્ઞા એટલે વિશિષ્ટ મને વિજ્ઞાન
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy