________________
માક્ષતત્ત્વ
૩ અવધિદશ ન
૪ વલદન
(૧૦) વૈશ્યામાણા-૬
૧ કૃષ્ણે
૨ નીલ
૩૭
૩ કાપાત
૪ તેજે
૫ પદ્મ
૬ શુકલ
મન, વચન અને શરીરમાં રહેલા એક જાતના પુદ્ગલાના સખંધથી જીવના જે શુભાશુભ પિરણામ થાય, તેને લૈશ્યા કહે છે. તેના બે ભેદ છે : (૧) દ્રવ્યલેફ્સા અને (ર) ભાવલેસ્યા. ચેગાંતગત કૃષ્ણાર્દિ પુગલે તે દ્રવ્યોશ્યા અને તેના સંબંધથી જીવના જે શુભાશુભ પરિણામ થાય, તે ભાવલેશ્યા. જ્યારે જીવના પિરણામ તીવ્ર કાયયુક્ત હોય છે, ત્યારે કૃષ્ણ આદિ અશુભ લેશ્યાઓ હાય છે અને કષાયની મંદતા કે અભાવ હાય ત્યારે તેજો વગેરે શુભ લેશ્યાઓ હાય છે. કૃષ્ણ, નીલ અને કાપાત એ અશુભ વેશ્યાએ છે અને તેજો, પદ્મ તથા શુકલ એ શુભ વેશ્યાએ છે. અગિયારમા પ્રકરણમાં જંવૃક્ષ અને છ પુરુષોનું દૃષ્ટાંત આપેલ છે, તે અનુસાર લેશ્યાની તીવ્રતા—મદ્યતા સમજવી.