SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ નવ-તત્વ-દીપિકા ૪ મન:પર્યવજ્ઞાન ૫ કેવળજ્ઞાન ૬ મતિઅજ્ઞાન ૭ શ્રુતજ્ઞાન ૮ વિગજ્ઞાન અહીં અજ્ઞાન શબ્દથી ઉતરતા દરજજાનું જ્ઞાન સમજવું. વિર્ભાગજ્ઞાન એ ઉતરતા દરજજાનું એક પ્રકારનું અવધિજ્ઞાન છે. (૮) ચારિત્રમાણુ-૭ ૧ સામાયિકચારિત્ર ૨ છેદો પસ્થાપનચારિત્ર ૩ પરિહારવિશુદ્ધિચારિત્ર ૪ સૂફમસં૫રાયચારિત્ર ૫ યથાખ્યાતચારિત્ર ૬ દેશવિરતિચારિત્ર ૭ અવિરતિચારિત્ર સર્વવિરતિને પ્રથમના પાંચ પ્રકારમાંથી કોઈપણ એક ચારિત્ર હોય, વ્રતધારી શ્રાવકને દેશવિરતિચારિત્ર હોય અને જેણે કેઈપણ પ્રકારના વતની ધારણ કરી નથી, તેને અવિરતિચારિત્ર હેય. ૯) દર્શનમાર્ગણ-૪ ચક્ષુદર્શન અચક્ષુદર્શન
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy