________________
o
નવ-તત્વ-દીપિકા પહલગા-પ્રરૂપણ, પ્રતિપાદન,
માળાહિં-માણાઓ વડે (૫) અર્થ-સંકલના ?
મક્ષ એ સત છે, એક પદ હોવાથી વિદ્યમાન છે, પરંતુ આકાશના પુષ્પની પેઠે અવિદ્યમાન નથી. મેક્ષ” એ જાતનું પદ છે (માટે તેને અર્થ છે) અને તેની પ્રરૂપણ માગણુઓ વડે થાય છે. (૬) વિવેચન :
કઈ પણ વસ્તુ સિદ્ધ કરી આપવા માટે ન્યાયશાસ્ત્રમાં પ્રતિજ્ઞા, હેતુ, ઉક્રાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ અવયવવાળા પ્રોગ થાય છે. જેમાં અને જે સિદ્ધ કરવાનું હોય, તે બેનું કથન તે પ્રતિજ્ઞા તેનું કારણ આપવું, તે હેતુ, તે અંગે અનુકુળ કે પ્રતિકૂળ દાખલ આપે, તે ઉદાહરણ, તેને એગ્ય રીતે ઘટાવે, તે ઉપનય અને પ્રતિજ્ઞા અનુસાર પ્રમાણુ જાહેર કરવું, તે નિગમન. અહીં આ પાંચ અવયવને પ્રવેગ થયેલ છે. તે આ પ્રમાણે :
૧. પ્રતિજ્ઞા-મેક્ષ સત્ છે. ૨. હેતુ-એક પદના અર્થરૂપ હોવાથી વિદ્યમાન છે. ૩. ઉદાહરણ–આકાશપુષ્પની પેઠે અવિદ્યમાન નથી. જે શુદ્ધ એટલે એક પદ હોય, તેને અર્થ હોય