SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ માક્ષત ૩૬૫ જ અનુભવ હોય છે, તેથી જ તેને પરમ સુખનું ધામ માનવામાં આવ્યું છે. આ મેક્ષતત્વને વિશદ ધ નવ અનુગદ્વારે વડે થાય છે, તેથી પ્રકરણકાર મહર્ષિ તેતાલીશમી ગાથામાં નવ અનુયાગદ્વારે કહે છે. તે આ પ્રમાણે (ર) મૂળગાથા: संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य । कालो अ अंतरं भाग, भावे अप्पाबहुं चेव ॥४३॥ (૩) સંસ્કૃત-છાયાઃ सत्पदप्ररूपणा, द्रव्यप्रमाणं च क्षेत्र स्पर्शना च । कालच अंतरं भागो, भावोऽल्पबहुत्वं चैव ॥४३॥ (૪) શબ્દાર્થ : સંતપંચણવા–સપઢની પ્રરૂપણ, સત્યપ્રરૂપણાકારસુવાના દ્રવ્ય પ્રમાણે, દ્રવ્યપ્રમાણુકાર. જ-અને. ત્તિ-ક્ષેત્ર, ક્ષેત્રદ્વાર. પુરસ્પર્શના, સ્પર્શનાકાર. -અને, વળી. જ-કાલ, કાલદ્વાર. અને. શત-અંતર, અંતરકાર, મા-ભાગ, ભાગદ્વાર,
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy