________________
બંધતત્ત્વ
૩૬૩.
થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે ઉત્કૃષ્ટ વેગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને જઘન્ય ગે જઘન્ય પ્રદેશબંધ થાય છે. અને તે જ કારણે પ્રદેશબંધમાં અનેક પ્રકારની જૂનાધિક્તા હોય છે.
બંધનું વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ, પંચસંગ્રહ વગેરે ગ્રંથેથી જાણવું.
અંધતત્ત્વ' નામનું અગિયારમું પ્રકરણ અહીં પૂરું થાય છે.