________________
૫૮
નવ તત્ત્વ દીપિકા
હાય છે : (૧) અખાધાકાલ (અનુય) અને (૨) નિષેકકાલ (ભાગ્યકાળ). રસાયણે ખાતાંની સાથેજ કામ આપતાં નથી, પણ અમુક સમય પછી જ આપે છે; અથવા કોઈ વસ્તુ ચૂલે ચડાવતાં તરત જ ચડી જતી નથી, પણ અમુક સમય પછી જ ચડે છે; તેમ ખંધાયેલ કમ ખંધાતાંની સાથે જ પેાતાનું ફળ આપતુ નથી, પણ અમુક સમયે જ આપે છે. આ રીતે એક કર્મ જ્યાં સુધી પોતાનું ફળ અતાવવાની સ્થિતિમાં ન આવે ત્યાં સુધીના કાલને અખાધાકાલ કહેવામાં આવે છે.
કના અખાધાકાલ પૂરી થયા પછી જ કેમ તેનુ ફળ આપવાનું શરૂ કરે છે, તેને કમને ઉડ્ડય કહેવામાં આવે છે. ઉત્ક્રયકાળમાં કમને લાગવવા માટે કલિની રચના થાય છે, માટે તેને નિષકકાલ–ભાગ્યકાલ કહેવાય છે. તાત્પર્ય કે કર્મીની જેટલી સ્થિતિ ખ ંધાઈ હોય, તેમાંથી અમુક સ્થિતિ અખાધાકાલમાં જાય છે અને બાકીની સ્થિતિ નિષેક એટલે ભાગ્યકાલમાં જાય છે. ભાગ્યકાલમાં નાં યુગલે ક્રમશઃ ઉદયમાં આવે છે અને પોતાનુ ફળ આપીને આત્માથી છૂટા પડી જાય છે.
અહીં એટલું યાદ રાખવુ. ઘટે કે ક્રમ ઉદયમાં આવે ત્યારે તેને વેગ વધારે હાવાથી ઘણા કર્માં પ્રદેશ આવી પડે છે અને ત્યાર પછી તે ક્રમશઃ ઓછા થતા જાય છે. અંકમાંથી ગાળી છૂટે ત્યારે તેના વેગ ઘણું હાય છે, પછી તે આછા થતા જાય છે, તેમ અહી પશુ સમજવુ.