SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ-દીપિકા શિ-અસિ, તરવાર, જ્ઞ–મધ, મદિરા. -હેડ, લાકડાની એક પ્રકારની બેડી. જિત્ત-ચિત્ર, ચિત્રકાર. શરુ-કુંભાર. મંગારભંડારીના. આ આખું પદ સામાસિક હોવાથી તેના છેડે ષષ્ઠીના બહુવચનને પ્રત્યય લાગેલો છે. -જેવા. gu–એ વસ્તુઓના. મ –ભા . –કર્મોના. રિ-પણ, જ. કા–જાણવા. તદુ-તેવા. માવ-ભાવ, સ્વભાવે. (૫) અર્થ-સંકલન : પટે, દ્વારપાળ, તરવાર, મદિરા, હેડ, ચિતારે, કુંભાર અને ભંડારીના જેવા સ્વભાવે છે, તેવા જ સ્વભાવો કર્મના જાણવા. (૬) વિવેચન : સ્વભાવ પ્રમાણે કર્મના આઠ પ્રકારે પડે છે. તેમાં
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy