________________
નવતત્ત્વ દીપિકા
સમસ્ત લેાકાલેકના સવ દ્રબ્યાના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિન સ પર્યંચા જાણી જોઈ શકે છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી જ્યારે સજ્ઞતાને પામેલે આત્મા ચેગનિરોધના ક્રમથી અન્તે સૂક્ષ્મ શરીરયોગને આશ્રય લઈને ખાકીના સર્વયાગાને રોકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોચ્છ્વાસ જેવી સૂક્ષ્મક્રિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવાપણુ હોતુ નથી, એટલે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી કહેવામાં આવે છે. (૪) ન્યુપરતક્રિયાઅનિવૃત્તિ-જ્યારે શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્થૂલ કે સુક્ષ્મ કોઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી અને તે સ્થિતિ પાછી પણ જતી નથી.
આ ધ્યાનના કાળ ૬, રૂ, ૩, , હૃ એ પાંચ હસ્વ અક્ષર ખોલીએ એટલા જ ગણાય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્માં ક્ષીણ થઈ જતાં આત્મા પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લાકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિદ્ધશિલામાં સ્થિર થઈ ને અનંતકાળ સુધી અનિવ ચનીય સુખના ઉપભોગ કરે છે. શુકલધ્યાનના આ છેલ્લા એ પ્રકાશમાં શ્રુતજ્ઞાનનું આલેખન હોતું નથી, એટલે તે નિરાલ અન ધ્યાન કહેવાય છે.
શુકલધ્યાનના ચાર ભેદોમાં પહેલા એ શુકલધ્યાન