________________
નિજ રાતત્ત્વ
૯
આમ્નાય અને ધર્મોપદેશ, એ સ્વાધ્યાયના પાંચ પ્રકાશ છે ? અહીં' અનુપ્રેક્ષાને ખીજી મૂકેલી છે તથા પરિવના (આમ્નાય) ને ચેાથી મૂકેલી છે.
૧ વાચના
વાચનાચાય કે વિદ્યાગુરુ સમીપે જઈ વિધિવત્ વંદન કર્યાં ખાદ્ય તેમની પાસેથી વિનયપૂર્વક સૂત્ર અને અર્થના પાઠ લેવા, તે વાચના કહેવાય છે. અહી” સૂત્રથી નિગ્રંથપ્રવચન અને તેના આધારે રચાયેલાં અન્યશાસ્રો સમજવાનાં છે.
૨ પ્રચ્છના
ગ્રહણ કરેલાં સૂત્ર તથા અથ સમધી જે કઈ પ્રશ્નો ઉઠે, તે વિનમ્ર ભાવે ગુરુ સમક્ષ રજૂ કરી, તેનું સ્પષ્ટીકરણ કે સમાધાન મેળવવું, તે પ્રચ્છના કહેવાય છે.
અહીં એટલું સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ જગતમાં માત્ર એ જ મનુષ્યોને પ્રશ્ન ઉઠતા નથી. એક તા જે છે અને બીજો જે પૂરાપૂરા જ્ઞાની છે. તે સિવાયના સર્વ મનુષ્યને આછા કે વત્તા પ્રશ્નો ઉઠેવાના. પ્રશ્નોનું ચાગ્ય સમાધાન થાય તેા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને તે જ્ઞાનવૃદ્ધિ જીવનમાં ઘણી ઉપકારક નીવડે છે.
૩. પરિવતના
ગુરુ પાસેથી ગ્રહણ કરેલા સૂત્રના પાઠ તેમજ અની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી, તેને પરિવતનમાં કહેવામાં આવે છે. પરાવતના, પુનરાવૃત્તિ, આવૃત્તિ, આમ્નાય એ તેના