SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ નજરાતત્વ ૩૨૭ ભગવતીસૂત્રના પચીશમા શતકના સાતમા ઉદેશમાં વૈયાવૃત્યના દશ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે : “તે જિ તં-ચાવજે? વૈચાવજો રવિ પન્ન, તે Tહા-ભાચરિચ-વેચાવજો, ૨ હવાઇ-વેચાવ, રૂ ઘેરवेयावच्चे, ४ तवस्सि-वेयावच्चे, ५ गिलाण-वेयावच्चे, ६ सेह-यावच्चे, ७ कुल-वेयावच्चे, ८ गण-वेयावच्चे, ९ संघ-वेयावच्चे, १० साहम्मिय-वेयावच्चे । से तं यावच्चे। “હે ભગવંત! તે વૈયાવૃત્ય કેવું હોય? (ભગવાન કહે છે. તે આયુષ્યન્ ! વૈયાવૃત્ય દશ પ્રકારનું કહેવું છે, તે આ રીતે? ૧ આચાર્યનું વૈયાવૃત્ય. ૨ ઉપાધ્યાયનું વૈયાવૃત્ય. ૩ રવિર એટલે વૃદ્ધ સાધુનું વૈયાવૃત્ય. ૪ તપદવીનું વૈયાવૃત્ય. ૫ ગલાન એટલે માંદા કે અશક્ત સાધુનું વૈયાવૃત્ય. ૬ શૈક્ષ એટલે નવદીક્ષિત હેઈને જે શિક્ષા પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ય. ૭ કુલ એટલે એક આચાર્યને સમુદાય, તેનું વૈયાવૃત્ય. ૮ ગણું એટલે જુદા જુદા આચાર્યોના સમાન વાંચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ય. ૯ સંઘ એટલે સક્લ શ્રમણસંઘ, તેનું વૈયાવૃત્ય. ૧૦ સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા મુનિઓનું વૈયાવૃજ્ય. અશકા સા. એટલે નવો જ છે, તે
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy