________________
-
૩૨૪
નવનવ-દીપિકા તેનું વિશેષ સ્પષ્ટીકરણ વ્યવહારસૂત્ર તથા “જિતકલ્પસૂત્ર આદિ ગ્રંથમાં જણાવેલું છે. (૨) વિનયતપઃ
વિનય એટલે શિષ્ટાચાર, ભક્તિ, અંતરનું બહુમાન. અને આશાતનાનું વજન. તેના વડે અભિમાનને નાશ થાય. છે, નમ્રતા પ્રકટે છે અને ધર્મારાધનની એગ્યતા આવે છે, તેથી જ તેને સમાવેશ અભ્યતરતપમાં કરવામાં આવ્યું છે.
વાચકશેખર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિપ્રકરણમાં વિનયની મહત્તા દર્શાવતાં કહ્યું છે કે“વિનયપ શુશ્રી, ગુહમૂ૪ શુક્સાના ज्ञानस्य फलं विरतिविरतिफलं चास्रव-निरोधः॥ ७२ ॥ संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः, क्रियानिवृत्तेरयोगित्वम् ।। ७३ ॥ योग-निरोधाद् भवसन्तति-क्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात् कल्याणानां, सर्वेषां भाजनं विनयः ॥७४॥"
વિનયનું ફલ ગુરુ-શુશ્રુષા છે, ગુરુ-શુક્રૂષાનું ફલ શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનનું ફલ વિરતિ છે અને વિરતિનું ફલ આસવ-નિધિ છે. આઅવનિરોધ એટલે સંવર, તેનું ફલ તપેબલ છે અને તેપેબલનું ફલ નિર્જરા કહેલી છે. તેનાથી ક્રિયા–નિવૃત્તિ થાય છે અને ક્રિયા નિવૃત્તિથી અગિપણું પ્રાપ્ત થાય છે. અગિપણું એટલે
ગનિષેધ તેથી ભવ-સંતતિ અથત ભવ–પરંપરાને ક્ષય