________________
નિર્જરતરવ
૩૨૩ ૬. તયપ્રાયશ્ચિત્ત-દોષની શુદ્ધિ માટે ગુરુએ ફરમાવેલ નીવી, આયંબિલ, ઉપવાસ વગેરે કરવા, તે તપપ્રાયશ્ચિત્ત કહેવાય.
૭. છેદપ્રાયશ્ચિત્ત-મહાવતેનું આરોપણ થયું હોય તે દિવસથી માંડીને જેટલા દિવસ, પક્ષ, માસ કે વર્ષ થયાં હય, તેમાંથી અમુક દીક્ષા સમય કાપી નાખવે, એટલે કે દીક્ષાપર્યાયમાં ઘટાડે કરે, તે છેઃપ્રાયશ્ચિત્ત કહેવાય. દીક્ષાપર્યાયમાં ઘટાડો થતાં તેનું સ્થાન નીચું આવે, તે દંડ સમજે.
૮. મૂલપ્રાયશ્ચિત્ત-મોટો અપરાધ થતાં ફરી ચાસ્ત્રિ આપવું, તે મૂલપ્રાયશ્ચિત્ત કહેવાય. આ રીતે ચારિત્ર આપતાં તેનું સ્થાન નૂતન દીક્ષિત જેવું થાય છે, એટલે કે તે પિતાની ભૂલ પાયરીથી ઘણે નીચે આવી જાય છે, એટલે તેને મેટો દંડ સમજવાનું છે.
૯ અનવસ્થાપ્યપ્રાયશ્ચિત્ત-કરેલા અપરાધને જે તપરૂપ દંડ આપ્યો હોય, તે ન કરે ત્યાં સુધી તેને મહાવ્રતમાં ન સ્થાપ, તે અનવસ્થા પ્રાયશ્ચિત્ત કહેવાય.
૧૦. પારાચિત પ્રાયશ્ચિત્ત–મહાન અપરાધ થતાં ૧૨ વર્ષ સુધી ગચ્છ અને વેશને ત્યાગ કરી અમુક પ્રકારની મટી શાસનપ્રભાવના કરીને પુનઃ દીક્ષા લઈ છમાં આવવું, તે પારાંચિતપ્રાયશ્ચિત કહેવાય.
આ પ્રાયશ્ચિત્ત કેવા દેને ક્યારે લાગુ પડે છે,