SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ નવ-તત્વ-દીપિકા પાછું, ક્રમણ એટલે ફરવું. તાત્પર્ય કે આપણે જે અપરાધ કર્યો હોય કે ભૂલ કરી હેય, એ સ્થિતિમાંથી પાછા ફરી મૂળ નિદેવ સ્થિતિમાં આવી જવું, તે પ્રતિક્રમણ કહેવાય. તે માટે જેન પરંપરામાં “બિરછા મિ દુશ' એ શબ્દો એલવાને વ્યવહાર પ્રચલિત છે. દિશા–એટલે મિથ્યા. શિએટલે મારું. એટલે દુકૃત. તાત્પર્ય કે “મેં જે દુષ્કૃત કર્યું છે-પાપ કર્યું છે, તે મારું આચરણ મિથ્યા છે, બેઠું છે. તે માટે હું દિલગીર થાઉં છું.' પ્રતિક્રમણપ્રાયશ્ચિત્ત એ અત્યંતરતા છે, એટલે તેમાં અંતરની દિલગીરી હોવી જોઈએ. માત્ર મેથી “મિચ્છામિ સુ” એવા શબ્દ બેલીએ, પશુ અંતરમાં તેને માટે દિલગીરી, વ્યથા કે પશ્ચાત્તાપ ન હય તે તેની ગણના અયિંતર તપમાં થઈ શકે નહિ. ૩. મિશ્રપ્રાયશ્ચિત્ત–આલોચના અને પ્રતિક્રમણ અને કરવામાં આવે, તેને મિશ્ર પ્રાયશ્ચિત્ત કહેવાય. ૪. વિવેકપ્રાયશ્ચિત્ત-શુદ્ધ જાણીને ગ્રહણ કરેલાં અન્નપાણી અશુદ્ધ જણાતાં તેને ત્યાગ કરે, તે વિવેક પ્રાયશ્ચિત્ત કહેવાય. ૫. વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત-દેષની શુદ્ધિ માટે ગુરુએ જેટલે કાત્સર્ગ કરવાને કહો હોય, તેટલે કાત્સર્ગ કરે, એ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત કહેવાય. રિ એટલે વિશેષ પ્રકારે, એટલે કાયષ્ટાદિને ત્યાગ. કાત્સર્ગનું વિશેષ વર્ણન આગળ આવશે.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy