________________
3०
નવ તત્ત્વ દીપિકા
નથી કે જેનાથી ખાદ્ય શરીર તતુ નથી, પરંતુ જે આત્મા અને મનને તપાવે છે અને વિશેષતાએ અંતરંગપ્રવૃત્તિવાળુ હાય છે, તેને અભ્યંતરતપ કહેવામાં આવે છે. આ તપના છ પ્રકાશ નીચે મુજબ જાણવા :
(૧) પ્રાયશ્ચિત્તતપ
મનુષ્ય માત્ર અપૂર્ણ કે છદ્મસ્થ હૈાય ત્યાં સુધી. ભૂલને પાત્ર છે. તેના વડે નાની-માટી ભૂલ થયા કરે છે, પરંતુ એ ભૂલાનુ ભાન થાય, એટલે કે હૃદયમાં પશ્ચાત્તાપ થાય અને તેનુ યાગ્ય પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તે આત્મા શુદ્ધ થાય છે. તેથી જ પ્રાયશ્ચિત્તને એક પ્રકારનું અભ્યંતર તપ ગણવામાં આવ્યું છે.
:
' प्रायशो वा चित्तं जीवं शोधयति कर्ममलिनं तत् પ્રાયશ્ચિત્તમ્ક વડે મલિન થયેલા ચિત્તને એટલે જીવને ઘણા ભાગે શેાધે તે પાયશ્ચિત્ત,' ' વાજીિત ' શબ્દના સંસ્કૃત સંસ્કાર ‘ પાયછિન્ત' પણ થાય છે. એટલે પાપનુ છેદ્યન કરનારી જે ક્રિયા, તે પ્રાયશ્ચિત્ત, એવા અર્થ પણ સમુચિત છે.
'
શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે મૂલગુણા અને ઉત્તર ગુણામાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે જે વિશિષ્ટ ક્રિયા. કે અનુષ્ઠાન કરવું, તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. તે અંગે શ્રી જિનભદ્રગણિક્ષમા—શ્રમણે જિતકલ્પસૂત્રમાં કહ્યું છે કે