________________
નિર્જરાતત્વ
૩૧૯ (૩) સંસ્કૃત છાયા प्रायश्चित्तं विनयो, वैयावृत्त्य तथैव स्वाध्यायः। ध्यानं कायोत्सर्गोऽपि च अभ्यन्तरतपो भवति ॥ ३६॥ (૪) શબ્દાર્થ:
જરછ-પ્રાયશ્ચિત્ત. વળ ગ્રો-વિનય. રેયાવરચં-વૈયાવૃત્ય. તહેવ-તેમજ. સો -સ્વાધ્યાય. Hiધ્યાન. રો –ઉત્સર્ગ, વ્યુત્સર્ગ.
પણ. –અને. અમિતરો–અત્યંતર. તવો-તપ
દોર-છે.
(૫) અર્થ–સંકલનઃ
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ, એ અત્યંતરતપ છે. (૬) વિવેચનઃ
જે તપ કે બાહ્ય દૃષ્ટિથી સ્પષ્ટપણે સહસા જાણી શક્તા નથી, જે તપથી લોકે તપ કરનારને તપસ્વી કહેતા