________________
-
-
-
-
-
-
-
*
*
*
મિશતરવ
ક૭. રહેવું, કેશ લેચ કરે, ટાઢ-તડકે વેઠી લે, તથા ડાંસ-મચ્છર વગેરેને ઉપદ્રવ સહન કરે, તે પણ કાયકલેશ નામનું તપ ગણાય છે. - કાયાની કોમળતા દૂર કરવા માટે તથા અપ્રમત્ત દશા. કેળવવા માટે આ તપ અત્યંત આવશ્યક છે. (૬) સંલીનતાતપ
સંલીનતા એટલે શરીરનું સંપન કે પ્રવૃત્તિને સંકેચ. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે –
इंदिअ-कसाय-जोए, पडुच्च संलीणया मुणेयव्वा । तह य विवित्त-चरिआ पण्णत्ता वीयरायेहिं ॥
ઈન્દ્રિય, કષાય અને વેગને આશ્રીને સંલીનતા સમજવી, તથા વિવિક્તચર્યાને પણ વીતરાગેએ સંલીનતા કહેલી છે.”
તાત્પર્ય કે ઈન્દ્રિયને તેના વિષયમાંથી પાછી વાળવી એ ઈન્દ્રિયજ્ય નામની પ્રથમ સંસીનતા છે, ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તે નિષ્ફળ કરવા, એ કષાયજય નામની બીજી સંસીનતા છે; અપ્રશસ્ત અને નિરોધ કરે અને કુશલ યોગની ઉદીરણું કરવી, એ ગનિષેધ. નામની ત્રીજી સંસીનતા છે અને સ્ત્રી, પશુ તથા નપુંસક આદિ અગ્ય સંસવાળા સ્થાનને ત્યાગ કરી એકાંતમાં . શુદ્ધ સ્થાનને વિષે શયન તથા આસન રાખવું, એ. વિવિક્તચય નામની થિી સંસીનતા છે.