________________
૪
નવતત્ત્વ દીપિકા
(૪) ભાવસ ક્ષેપ—અમુક સ્થિતિમાં રહેલી વ્યક્તિ દ્વારા મળે તા જ ભિક્ષા ગ્રહણ કરવી.
આ પ્રકારના અભિગ્રહથી ઉગ્ર તિતિક્ષા થાય છે. અને સ્વાભાવિક રીતે જ તપશ્ચર્યાં થાય છે. શ્રમણ ભગવાન મહાવીરદેવ અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરતા હેતા અને આત્માની ક્સોટી કરતા હતા. તેમાં એક વાર તેમણે દશ ખેલના અતિ ઉગ્ર અભિગ્રહ નીચે પ્રમાણે ચારણ કર્યાં હતા :
(૧) દ્રવ્યસંક્ષેપ—સૂપડામાં· અડદના ખાકળાર હાય. (૨) ક્ષેત્રસક્ષેપ~~~~હારાવનારને એક પગ અ રાની અંદર હોય અને બીજો પગ અહાર હાય.૩
(૩) કાલસક્ષેપ-મધા ભિક્ષુ ભિક્ષાચરી કરી અધેલા હાય.૪
(૪) ભાવસ ક્ષેપ—રાજપુત્રીપ દાસીપણાને પામેલ હાય, માથું મૂંડાવેલું હાય,છ પગમાં લેખડની એડી હાય, અઠ્ઠમની તપશ્ચર્યાવાળી હાય, અને આંખમાં આંસુ હાય॰ તે વહેારાવે તે જ ભિક્ષા લેવી.
તેમના આ અભિગ્રહ પાંચ માસ અને પચીસ વિસના ઉપવાસ પછી કૌશાંખી નગરીમાંચનમાળા દ્વારા પૂર્ણ થયા હતા.
ગૃહસ્થા 'આ તપ સરલ રીતે કરવા હાય તા અમુક
'